આદિપુરમાં એક વૃદ્ધાએ  એસિડ પી લેતાં મોત

copy image

copy image

આદિપુરના ડીસી-પાંચ વિસ્તારમાં રહેનાર વૃદ્ધાએ   એસિડ પી લેતાં તેમનું મોત નીપજયું હતું  .  ગત તા.22/4ના તેઓ પોતાના ઘરે હતા,તે દરમ્યાન અગમ્ય કારણોસર એસિડ પી લેતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન  તા.29/4ના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.