Mission fugitive હેઠળ સાયબર ફોર્ડના કુલ્લ ૦૫ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબપશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશિયન સાહેબ નાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી ડી.ડી.શિમ્પી સાહેબનાઓ દ્વારા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે ખાતે દાખલ થયેલ સાયબર ફોર્ડ ના એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૫૦૪૩ ૨૫ ૧૫ ૨૧ /૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૧૬(૨),૩૧૮(૪)મુજબના ગુના તથા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ સાયબર કોર્ડના કુલ્લ ૦૪ ગુના બાબતે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારૂ પો.સબ ઇન્સ. શ્રી ઝેડ.એમ. મલેક નાઓ તથા અત્રે પો.સ્ટેના સ્ટાફ સાથે રાજકોટ જીલ્લાના ધોરાજી શહેર ખાતે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે રવાના થયેલ અને જરૂરી વર્કઆઉટ કરી રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસની મદદ મેળવી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ અને તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરક્ષા
પકડાયેલ આરોપીનું નામ સરનામું
મિહિર રમણીકભાઈ ટોપીયા ઉ.વ.૨પ રહે- હિરપરાવાડી રાજાણી હોસ્પિટલ પાસે ધોરાજી જી.રાજકોટ
આરોપીના ગુનાની વિગત
(૧) ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે ખાતે દાખલ થયેલ એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૫૧૫૨૧ /૨૦૨૫ બી.એન.એસ કલમ- ૩૧૬(૨),૩૧૮(૪) મુજબ
(૨) ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે ગુ.૨.નં.૧૨૩૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩(૫) મુજબ
(૩) ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે ગુ.ર.નં.૧૨૨૩/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૭(૨), ૩૧૭(૪),૩૧૮(૪).
૬૧(૨),૩(૫) તથા આઈ.ટી એક્ટ કલમ ૬૬(સી), ૬૬(ડી)
(૪) ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે ગુ.ર.નં.૧૨૫૭/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૧૮(૪)
(૫) ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે ગુ.ર.નં.૧૨૩૩/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૧૮(૪)
(૬) સી.આઈ.ડી ક્રાઈમ સાયબર કાઈમ પો.સ્ટે ગુ.ર.નં. ૨૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૨૭(૪), ૨૦૪, ૩૦૮(૬), ૩૧૯(૨), ૩૩૬(૨)(૩), ૩૩૭, ૩૪૦, ૬૧(૨) મુજબ (અટક થયેલ છે)
આ કામગીરી પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.ડી. શિમ્પી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. ઝેડ.એમ મલેક તથા પો.હેડ કોન્સ દલપતભાઈ નરસિંહભાઈ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસના કર્મચારીઓએ કરેલ છે.