અંજારમાં મકાન બહાર પાર્ક કરેલી બાઈક ચોરાઈ

bike_chor_5579854_835x547-m-1

copy image

copy image

અંજારનાં યમુના પાર્કમાં મકાન બહાર પાર્ક કરેલી બાઈક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંજારનાં યમુના પાર્કમાં રહેતા શખ્સએ નોંધાવેલ ફરિયાદમુજબ , ફરિયાદીએ પોતાની બાઈક પોતાના મકાન બહાર પાર્ક કરી રાખી હતી. જે બાઈક કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા. જેથી ફરિયાદીએ આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.