નેત્રામાં ધાણીપાસાનો જુગાર રમતા 7 ઝડપાયા

589700500jugar

copy image

copy image

 નેત્રા ગામે ફૂલવાડી વિસ્તારમાં પડ જમાવી બેઠેલા સાત શખ્સોને પકડી પડ્યા  હતા. નખત્રાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે ફૂલવાડી વિસ્તારમાં ધાણીપાસાનો જુગાર રમતા આરોપી ચંદ્રકાંત રામજી ગરવા, મામદસિધિક ઈસ્માઈલ વેણ, જયંતિ જીવરાજ સથવારા, આદમ સિધિક કુંભાર, હાસમ ખમીસા જાગોરા, મોસીન અબ્દુલ સોરા અને સાલેમામદ ઈભલા હજામને રોકડ રૂપિયા 19,760 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.