BSNL બિલ્ડિંગમાંથી 2.82 લાખની ચોરી

copy image

copy image

ગાંધીધામના બી ડિવિઝન પોલીસ  મથકે આશિષકુમાર સંજયકુમાર  ત્યાગીએ અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરતા જણાવ્યું  કે ગત 7/7 ના બપોરના અરસામાં  આરોપીઓએ દેખરેખ હેઠળના  બીએસએનએલ એક્સચેન્જ બિલ્ડીંગમાં આવેલા જીયો ટાવરના સેલ્ટર કેબીનમાંથી એક 17 હજારની બેટરી, બે 22 હજારના રેક્ટીફાયર અને 1.90 લાખના બે સિગ્નલ કાર્ડ મળીને કુલ 1.90 લાખના મુદામાલની તસ્કરીને અંજામ આપ્યો હતો. સરકારી કચેરીમાં થયેલી આ ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.