કિશોરીના અપહરણ કેસમાં આરોપીને આશરો આપનાર ઝડપાયો

copy image

copy image

રાપરમાં ખાનજી ગોડજી ભાટી નામના શખ્સ વિરુદ્ધ કિશોરીના અપહરણ અંગે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે રાજ્યની વડી અદાલતમાં હેબિયસ કોર્પસ દાખલ થઇ હતી. દરમ્યાન, પોલીસે આરોપી તથા ભોગ બનનારને શોધવા પ્રયત્ન કર્યા હતા. બંનેને છેલ્લા દોઢ વર્ષથી આશરો આપનારા મુંબઇના મહેન્દ્ર ગણેશા અમરોત (પટેલ)ને પોલીસે પકડી પાડયો હતો.