નાના નખત્રાણામાં યુવાને ઝેરી દવા ગટગટાવી મોત ને વ્હાલું કર્યું

Pesticide-poisoning-suicide

copy image

copy image

નખત્રાણા તાલુકાના નાના નખત્રાણામાં યુવાને અગમ્ય કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. નાના નખત્રાણામાં બનેલા આપઘાતના બનાવમાં હતભાગી  મનોજ સાલેભાઈ કોલી (ઉ.વ. 32) નામના યુવાને કોઈ અકળ કારણે પોતાના ઘરે જીવાત મારવાની દવા પી લેતાં તેને સારવાર માટે પ્રથમ નખત્રાણા અને બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેણે દમ તોડયો હતો.