ભુજ તાલુકાના માધાપરમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ

copy image

copy image

હાર્દિક અને યોગલા ની ઇંગ્લિશ દારૂની બોલ બાલા

માધાપરમાં ખુલ્લેઆમ દારૂની રેલમછેલ.

કોણ કરી રહ્યો છે દારૂનો વેપલો….?

પોલીસ અજાણ કે ચાલી રહ્યું છે હપ્તા રાત….?

પ્રસિદ્ધ સ્મૃતિ વનની સામે સોસાયટી વચ્ચે વિદેશી શરાબનો ચાલી રહ્યો છે પોઈટ..?

શું પોલીસ આવા બેફામ બુટલેગર પર ત્રાટકસે કે પછી ચાલશે હપ્તા રાત…?