માંડવી ખાતે આવેલ મકડાની વાડીમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં 27 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

  માંડવી ખાતે આવેલ મકડાની વાડીમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં 27 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકાનાં મકડા ગામે રહેતો યુવાન કિરણસિંહ ઉર્ફે ભગવતસિંહને બપોરે 3.30 વાગ્યાના સમયે મકડા ખાતેની પોતાની વાડીમાં હાજર હતો તે દરમ્યાન તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો જેમાં તેનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.