કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ હેઠળની રાપર ઉત્તર રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં કાર્યવાહી
કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ હેઠળની રાપર ઉત્તર રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતાં ભાલાસર રાઉન્ડની વાટાવાડા-૧ બીટના કચ્છ ૨૧ વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં નાયબ વન સંરક્ષકથીની સયન ફેરણાની સુચના મુજબ ૫.૫.અ રાપર ઉતરને મળેલ બાતમીના આધારે મે.નાયબ વન સંરક્ષકશ્રી કચ્છ પૂર્વ વન વિભાગ ભુજ તેમજ મદદનીશ વન સંરક્ષકશ્રી કચ્છ પૂર્વ-૨ ના માર્ગદર્શન હેઠળ ૫.વ.અ.શ્રીની સુચના મુજબ ગત સાંજે તા.૧૦/૧૧/૨૦૨૪ ના રોજ ઉપરોક્ત વિસ્તારમાં ચાલી રહેલ ગેરકાયદેસર બિન અધિકૃત ખનન પ્રવૃતીમાં સંકળાયેલ ઈસમો – તેમજ કમ્પર નંગ-૧ તેમજ લોકર નંગ-૧ જેની સંયુક્ત મુદામાલની કિંમત અંદાજીત ૧૮.૦૦ થી ૨૦,૦૦ લાખ (અઢાર થી વીસ લાખ) થવા પામેલ છે. જે મુદ્દામાલ વનપાલ બાલાસર તેમજ રોજમદારો ને સાથે રાખી ઉપરોકત તમામ મુદ્દા માલ સરકારી પોરવલે બાલાસર રાઉન્ડ ગુ.નં. ૭/૨૦૨૪ તા.૧૦/૧૧/૨૦૨૪ થી કબ્જે લઈ ગુના કામે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.