ફર્જી કાગળો બનાવી દુબઇથી ગેર કાયદેસર સોપારીનો જથ્થો મંગાવી સોપારીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા : 2 આરોપી પકડવાના બાકી

53950 કિલો સોપારીના જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા

હજુ 2 આરોપી ઝડપવાના બાકી

1,61,85,000ની કિંમતનો સોપારીનો જથ્થો ઝડપાયો

પોલીસે કુલ 2.15 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

ટેકસ ચોરીથી બચવા રોક સોલ્ટના નામે દુબઈથી સોપારી મંગાવી

5 આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી