આદિપુર પો.રટે. વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી., પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ટીમ આદિપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હડીકત આધારે કેશરનગર અને શાંતિનગર વચ્ચે આવેલ ડીશ ટીવીની પાછળ શેરીમાં,આદિપુર ખાતે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઇસમો ઉપર રોઈડ કરી નીચે જણાવ્યા મુજબના આરોપીઓને પકડી પાડી ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ:-
(૧) મોમાયાભાઈ અરજણભાઈ ગઢવી ઉ.વ. ૪૫ રહે. પ્લોટ નં. ૨૧૧/બી,ડેશરનગર-૧, આદિપુર
(૨) સામરાભાઈ રામભાઈ ગઢવી ઉ.વ. ૩૯૨હે. વવાર તા.મુંદરા
(3) જખુભાઈ સામરાભાઈ ગઢવી ઉ.વ. ૪૩ ૨હે. હનુમાનમંદિર પાસે,ડેશરનગર આદિપુર
(૪) સદામ હુશેનશા શેખ ઉ.વ. ૩૦ રહે. પ્લોટ નં. ૨૦૪,ડેશરનગર-૧,આદિપુર
(૫) જયસુખ રામજીભાઈ ગઢવી ઉ.વ. ૪૫ રહે. પ્લોટ નં. ૭૭,ડેશરનગર-૧, આદિપુર
(9) શંભુભાઈ રાજાભાઈ આહિર ઉ.વ. ૩૯ ૨હે. શાંતિનગર,અંતરજાળ તા.ગાંધીધામ
(૭) આમદશા પીરશા શેખ ઉ.વ. ૫૩ રહે. રાજનગર,અંતરજાળ તા.ગાંધીધામ
(૮) ઇબ્રાહીમ અબ્દુલલતીફ કુંભાર ઉ.વ. પર રહે. ડુંભારવાસ, તુણા તા.અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
- રોકડા રૂ. ૩૧,૫૫૦/-
મોબાઈલ ફોન નંગ-૭ કિ.રૂ. ૧,૩૫,૦૦0/-
–ગંજીપાના નંગ-પ૨ કિ.રૂ.૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૧૧,૫૫૦/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.