ભુજ – મુન્દ્રા રોડનું 42.51 કરોડના ખર્ચે થશે રિસર્ફેસિંગ; રાજ્ય સરકારે આપી મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કાર્યરત કુલ 142 કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેમાં ભુજ- મુન્દ્રા રોડનો પણ સમાવેશ કરાયો છે. ભુજ-મુન્દ્રાના 43.50 કિ.મી માર્ગનું 3. 42.51 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરાશે