કચ્છમાં પવનચક્કી આગ લાગવાનો સીલસીલો યથાવત

અબડાસાના જખૌ સીમ વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીમાં લાગી આગ

આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ટીમએ આગ પર કાબુ મેળવ્યો

સદભાગ્યે બનાવ પગલે મોટી જાનહાનિ ટળી

કચ્છના સીમ વિસ્તારની પવનચક્કીઓમાં અવારનવાર લાગતી આગ ગમે ત્યારે મોટી તારાજી

સીમ વિસ્તાર આગ લાગવાથી વન્યજીવોને પણ થઇ શકે છે મોટું નુકશાન