છારી ઢઢ ફોરેસ્ટના કન્ઝવેશન વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર કરવા જઇ રહેલ ટોળકીને શિકાર કરવાના સાધનો સાથે પકડી પાડતી સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ તથા નિરોણા પોલીસ સ્ટેશન
પશ્ચીમ કચ્છ જીલ્લાના વિસ્તારમાં શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃતિ ડામવા અને શિકાર કરતી ટોળકીને સોપવા માટે મે.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકથી બોર્ડર રેન્જ ભુજ તથા વિકાશ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકથી પશ્ચિમ કચચ્છ-ભુજનાઓએ સુચના આપેલ.
જે સુચના અનુસંધાને એસ.આઈ.ટી.ના પો.ઈના પી.કે.રાડા નાખઓના મુપરવીઝન હેઠળ એસ.આઈ.ટી. તથા નિરોણા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.એમ ગોહીલ સાહેબ તથા એસ.આઇ.ટી. તેમજ નિરોણ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો નિસેણા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે છારી ઢઢ ફોરેસ્ટના કન્ઝવેશન વિસ્તારમાંથી મીકાર કરવાના સાધનો તેમજ વાહન સાથે કુલ-૫ ઇસમોને ઝડપી લઈ વન્ય સંરક્ષણ અધિનીયમ અન્વયે ધોરણસર કાર્યવાહી કરવા વન વિભાગને સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ
(૧) ઇશા ભચુ મમણ ઉ.વ.૩૨ રહે નાના વરનોરા તા-ભુજ
(૨) ઓસ્માણ ગની મુલેમાન મમણ ઉ.વ-૨૮ રહે-નાના વરનોરા તા-ભુજ
(3) ઓસ્માણ જુસબ ગગડા ઉ.વ-૪૨ રહે મીઠીરોહડ ગાંધીધામ
(૪) આતિક અજીત મોખા ઉવ.-૨૧ રહે પૈયા તા-ભુજ
(૫) મહમદસોનુ સમસુદીન પ્રમણ ઉ.વ-૨૫ રહે ગુલજાર મહોલ્લા, આસનસોલ, નોથી ધાડકા બુધમત કન્યાપુર પશ્ચિમ
બંગાલ
કબ્જે કરેલ મુદામાલ
(૧) ધારદાર મોટી છરી નં-૧ કિ.રુ.૨૦૦/-
(૨) કોવેતો નંગ-૧ કિ.રૂ.૨૦૦/-
(3) ધારદાર નાની છરી નં-૧ કિ.રૂ.૫૦/-
(૪) શિકાર પકડવાની ઝારી નંગ-૧ કિ.રૂ.૨૦૦/-
(૫) ધારદાર ફુલડી નંગ-૪ કિ.રૂ.૪૦૦/-
((5) લાકડા ની આડી નંગ-૧ કિ.રૂ.૧૦૦/-
(૭) મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૫૦૦૦/-
(૮) રોકડા રૂપીયા -૧૮૧૦૦/-
(૯) બોલેરો પીકઅપ વાહન રજી નંબર જોતા જી.જે.૧૨ મીટી-૧૧૭૧ કિ.રૂ.૨,૦૦,000/-
કુલ્લે મુદામાલ :- ૨.૩૪,૨૫૦/-
ઉપરોકત કામગીરીમાં એચ.એમ.ગોહીલ પો.સબ.ઈન્સ. એસ.આઈ.ટી. તથા નિરોણા પોલીસ સ્ટેશન તથા એસ.આઈ.ટી.ના એ.એસ.આઇ. ટુકસિંહ જાડેજા તથા જયદીપસિંહ ઝાલા તથા હરિશ્ચંદ્રસિંહ જાડેજા તથા નિરોણા પો.સ્ટેના એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ હિતેશભાઈ કાનાણી તથા ભરતભાઈ સોલંકી તથા પો.કોન્સ ગોવિદભાઇ ગઢવી તથા પો.કોન્સ નિકુલકુમાર રાજપૂત તથા ડ્રા. પો.કોન્સ વજાભાઈ ગમાર જોડાયેલ હતા.