માંડવી તાલુકાના લાયજામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરાઈ : ટ્રક અને લોડર કરાયા સીઝ

માન.કલેક્ટર સાહેબશ્રી ની સૂચના અન્વયે ખાણ ખનીજ વિભાગ ભુજ કચ્છ ના ભૂસ્તશાસ્ત્રી ડી.એસ. બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજમાઈન્સ સુપરવાઈઝર અને સર્વેયર સહિતની ટીમ દ્વારા માંડવી તાલુકાના લાયજા નદિપટ્ટ વિસ્તારમાં વહેલી સવારે આકસ્મિક ચેકીંગ કરતા એક ટ્રક અને LOADER ને સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન/વહન કરતા હોવાનું માલુમ પડેલ હોય બંને વાહનોને આગળની કાર્યવાહી અર્થે સીઝ કરવામાં આવેલ છે તેમજ ગઈ તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ bhuj- Mandvi road par thi 1 truck ne sandstone khanij nu vahan karta સીઝ કરવામાં આવેલ આમ અંદાજે મુદ્દામાલ કિમંત રૂ.ત્રીસ લાખ છે.