મુન્દ્રાના પ્રાગપર ચોકડી નજીક ટેન્કરમાં લાગી ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં
મુન્દ્રાના પ્રાગપર ચોકડી નજીક ટેન્કરમાં લાગી ભભૂકી ઉઠતા ધોડદામ મચી
પ્રાગપર ચોકડી નજીક ટેન્કરમાં લાગીની જ્વાળાઓ ફાટી નીકળી
પ્રાગપર ચોકડી નજીક બપોરના સમયે આ આગનો બન્યો
સદભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ નહિ
ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી