અંજારમાં એક ઓરડીમાંથી 15 દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ

copy image

copy image

   અંજાર શહેરના જી.આઇ.ડી.સી. નવાનગરમાં આવેલી એક ઓરડીમાંથી 15 દારૂની બોટલ સાથે એક શખ્સને પોલસે ઝડપી પાડેલ છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે   અંજાર શહેરના જી.આઇ.ડી.સી. નવાનગરમાં આવેલી એક ઓરડીમાં રેઈડ પાડી પોલીસે કાર્યવાહી હાથ હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ ઓરડીમાંથી 750 એમ.એલ.ની 15 બોટલ કિંમત રૂા. 10,873ના શરબનાં જથ્થા સાથે આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી આગળની વધુ તપાસ આરંભી છે.