ગુજરાતમાં વધુ એક HMPVનો કેસ નોંધાયો : 9 મહિનાના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાતમાં અમદાવાદ અને હિંમતનગર સહિત HMPVના અત્યારસુધીમાં ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા હતા. તેમજ HMPVનો વધુ એક કેસ અમદાવાદથી સામે આવતા રાજ્ય ભારમાં કુલ ચાર કેસ નોંધાયા હોવાનું સામે આવીએ રહ્યું છે.જાણવા મળી રહ્યું છે કે HMPVના ચોથા કેસમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવેલ હોવાનું સપાટી પર આવ્યું છે.