કચ્છ કેર TV ન્યૂઝના પરિવાર વતીથી આજના પાવન પર્વ ઉત્તરાયણની આપ સૌને શુભેચ્છાઓ..
આજના પાવન પર્વ ઉત્તરાયણ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ….
સૂર્યદેવ આપ સૌના જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર કરે તેવી મંગલકામના……
આપ સૌની ઉત્તરાયણ સુરક્ષિત અને સ્વસ્થ રહે તેવી કચ્છ કેર TV ન્યૂઝના પરિવાર વતીથી શુભેચ્છાઓ….