એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા કુલ્લ ચાર કબૂતરોને નવ જીવન બક્ષાયા
copy image

બે કબૂતરોના સ્થળ પર તાત્કાલીક અસરથી ઈમર્જન્સીમાં અર્જન્ટ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા ટાંકાઓ આપી રહ્યાં છે અને હજુ એક કબૂતર રતન ચશ્માં ઘર પાસેથી આવી રહ્યું છે આ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા કુલ્લ ચાર કબૂતરોને નવ જીવન બક્ષી રહ્યાં છે. બે એમ્બ્યુલન્સ ૧૯૬૨ તાત્કાલીક અસરથી ઈમર્જન્સીમાં અર્જન્ટ સેવા કાર્યરત સમગ્ર સ્ટાફગણ સાથે કવરેજ કરતાં ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિના સેવા રજકણ પંકજકુમાર વ્યાસ આપ નિહાળી રહ્યાં છો.