ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે

copy image

copy image

આજરોજ તા. ૨૨/૦૧/૨૦૨૫ના રોજ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તા.૨૨/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કચ્છના અંજારના તાલુકાના ચાંદ્રાણી ખાતે ભુજ મંદિર સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુલમ્-ચાંદ્રાણીના ખાતમૂહુર્ત તેમજ શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-