ગળપાદરના ભવાનીનગર વિસતારમાં પોલીસે રેડ દરમિયાન નરેન્દ્રગર પ્રેમગર ગોસ્વામીના મકાનના બાજુમાં ખુલ્લા પ્લોટમાં રાખેલી કાર નં જીજે 12 સીજી 6671મો ચેક કરતાં તેમાંથી વ્હીસ્કીની બોટલ નંગ 48 કિંમત રૂ. 16,800 ની મળી આવી હતી. પોલીસે આ બનાવમાં કાર સહિતનો મુદામાલ જપ્ત કરીને સમગ્ર કાર્યવાહી એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે.