કોટડા જડોદર ખાતે થયેલી લૂંટના ચકચારી પ્રકરણમાં બેની ધરપકડ
નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે થયેલી લૂંટનો મામલો
સોની વેપારીને છરો મારી 30 લાખના દાગીના લૂંટી લેવાયા હતા
પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
લોરીયા પાસેથી દેઢીયા ગામના બે ઇસમોને ઝડપી લેવાયા
મુખ્ય આરોપી અબડાસાના શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા