KBC -25 રજતજયંતિ વર્ષ ૨૦૨૫
મેઘાસ્ટાર અમિતાભ બચ્ચન માટે KBC (કોન બનેગા કરોડપતિ ) જીવાદોરી સાબિત થયું છે.રજતજયંતિ ઉજવે છે.KBC ખુશીની વાત છે. સાથે સાથે એ પણ કબૂલવું રહ્યું કે કેટલાય યુપીએસસી -જીપીએસસી રાજ્ય સેવા કમિશનોમાં KBC એ ઉમેદવારોને લાયક અધિકારી કર્મી બનાવવા નાની મોટી હેલ્પ પણ કરી છે.
ખુબ ખુબ અભિનંદન સોની ચેનલ્સ KBC ટિમને ..સિલ્વર જ્યુબિલીથી આગળ વધે તેવી કચ્છ કેરની હાર્દિક શુભેચ્છાઓ…
એડિટર
HJ સોની
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-