નારાણપર ઉપલાવાસ ના પૂજ્ય મહંત સાં. યો શ્રી દેવબઈ ફઈ ૯૯ વર્ષની ઉંમરે અક્ષરધામમાં સિધાવી ગયા

image-231

નારાણપર ઉપલાવાસ ના પૂજ્ય મહંત સાં. યો શ્રી દેવબઈ ફઈ ૯૯ વર્ષ ની ઉંમરે આજ રોજ ૩:૨૦ અક્ષરધામ માં સિધાવી ગયા છે. તો તેમની અંતિમવિધિ સવારે ૯: ૦૦ વાગ્યે થશે. તો સર્વ સત્સંગી બહેનો ને અંતિમયાત્રા માં પઘારવા વિનંતી.