તમામ સ્વામિનારાયણ મંદિરે વસંત પંચમીની કરાઈ ઉજવણી

આજરોજ તારીખ 2/2/2025 ના રોજ તમામ સ્વામિનારાયણ મંદિરે વસંત પંચમીની કરાઈ ઉજવણી સવંત 1882 ના મહાસુદ પંચમીના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલ મધ્ય રહીને પોતાના હૃદયનો અભિપ્રાય વ્યક્ત કરે એવી 212 શ્લોક સમાવતી સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી લખી હતી જેના ભાગરૂપે તમામ સ્વામિનારાયણ મંદિરે ઉજવણી કરાય છે જેમાં કેરા મધ્ય ભાઈઓ તેમજ બહેનોના મંદિરે શિક્ષાપત્રી પૂજન,ધૂન,સમિયો, તેમજ આરતી સાથે ઉજવણી કરાઈ હતી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-