મહાકુંભના મેળામાં બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

મહાકુંભના મેળામાં બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો

અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં બ્લાસ્ટ કરવાની પણ આપી હતી ધમકી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો.

આરોપી અરુણ જોશી મૂળ મધ્યપ્રદેશનો છે અને ગાંધીધામમાં શાકભાજીની લારી ચલાવે છે.

આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-351(2)(3)(4), 353(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-