માનકુવા વૃંદાવન હોટેલ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત
copy image

માનકુવા વૃંદાવન હોટેલ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત……..
બોલેરો, આઇસર અને પેસેંજર છકડા રીક્ષા વચ્ચે અક્સ્માત…….
ત્રણ વાહનો વચ્ચે અકસ્માત મા ત્રણ લોકો ને ઈજા થતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા…….