વરસામેડીમાં 31 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

copy image

વરસામેડીમાં 31 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અપમૃત્યુ આ બનાવ વરસામેડીની ગાયત્રી હોમ્સ સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેનાર ભરત મણિલાલ દેવરિયા નામનો યુવાન ગત દિવસે પોતાના ઘરે હાજર હતો તે સેમયે, કોઈ અગમ્ય કારણે તેણે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે આદરી છે.