ભુજની સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ભુજના કોઈ ગામમાંથી  સગીરાનું અપહરણ થતાં ભોગ બનનારના પીતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી ગત દિવસે બપોરના અરસામાં  તેમની 17 વર્ષીય સગીરાને  લલચાવી-ફોસલાવી કોઈ અજાણ્યો ઈશમ તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયો હોવાની ફરિયાદ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.