ભુજ તાલુકાના સુખપરમાં રહેતા 18 વર્સિય યુવાને ગળેફાંસો ખાઈ જિવન રેખા ટુંકી કરી

sus

copy image

copy image

ભુજ તાલુકાના સુખપરમાં રહેતા 18 વર્સિય યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જિવન રેખા ટુંકી કરી હતી સુત્રો માથી મળતી માહિતી અનુસાર યુવક પોતાના ઘરે હતો તે દરમ્યાન કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જતા ત્યાના તબિબે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બનાવ અંગે માનકૂવા પોલીસે નોંધ કરી આગળની વધૂ તપાસ હાથ ધરી છે.