કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની કંપનીમાં ભયાનક આગ

ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી
યુનિફોર્મ, સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીમાં કયા કારણોસર આગ ફાટી નીકળી એ બાબતે હજુ તપાસ ચાલુ છે
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના સેક્ટર 2 માં આવેલી આ ફેક્ટરી કર્ણાટક ના ઉદ્યોગપતિ ની હોવાનું જાણવા મળ્યું