મુંદ્રામાં બનેલ આપઘાત કેસમાં આરોપીના જામીન કોર્ટે નકાર્યા

copy image

મુંદ્રામાં નિખિલભાઈએ ગળેફાંસો ખાઈ લીધો હોવાના બનાવમાં તેમના પત્ની તેમજ અન્ય આરોપી ઈશમ વિરુદ્ધ મરવા મજબૂર કરેલ હોવાનો ગુના દાખલ કરવામાં આવેલ હતો. આ અંગે જાણવા મળી રહ્યું છે કે ગત તા. 10/11ના બનેલ આ બનાવના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીઓએ નિયમિત જામીન મેળવવા અરજી કરેલ હતી જે કોર્ટે નામંજૂર કરી છે.