દિલ્હીમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે જળ શક્તિ મંત્રી શ્રી C R પાટીલ સાહેબને તેમની સિનિયર અધિકારીઓ સાથે મિટિંગ બાદ મંત્રીશ્રી ત્રિવેણી ઉત્સવમાં જોડવા આવ્હાન કર્યું

આજે દિલ્હીમાં આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સાથે આદરણીય જળ શક્તિ મંત્રી શ્રી C R પાટીલ સાહેબ ને તેમની સિનિયર અધિકારીઓ સાથે મિટિંગ પછી આદરણીય મંત્રી શ્રી ત્રિવેણી ઉત્સવ માં જોડવા આવ્હાન કર્યું