મુંદ્રા રાસા પીર સર્કલ નજીક બેફામ દોડતા ડમ્પર એક યુવાનના પગ પર ફરી વળતા યુવાન ગંભીર રીતે ઘાયલ

copy image

copy image

મુંદ્રા રાસા પીર સર્કલ નજીક રોડ પર બેફામ બની દોડતા ટ્રેલરો ડમ્પરો એ એક યુવાન ના પગ પર ફરી વળતા યુવાન ગંભીર રીતે ઘાયલ

વારંવાર અક્સ્માત સર્જતા ટ્રેલરો ને લીધે લોકો ઉશ્કેરાઈ ને કર્યો ચક્કા