ઈરાન-ઈઝરાયલ યુદ્ધને પગલે ગુજરાત ગેસનો નિર્ણય : ગેસ પુરવઠાના સપ્લાયમાં 50% કાપ
copy image

ઈરાન-ઈઝરાયલ યુદ્ધને પગલે ગુજરાત ગેસનો નિર્ણય જાહેર કરાયો….
ઉદ્યોગોના ગેસ પુરવઠાના સપ્લાયમાં 50% કાપ મૂકવામાં આવશ….
ભારતને સૌથી વધુ કુદરતી ગેસ આયાત કરનાર દેશ કતારે ગેસ પુરવઠા અંગે ફોર્સ મેજ્યોર કરાઈ છે….
ઇરાનનાં ડ્રોન હુમલા બાદ ઉત્પાદન ઠપ થવાથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે….