મુન્દ્રા ગાંધીધામ હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા

સીંગતેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા સીંગતેલ રોડ પર ઢોળાયું અનેક વાહનો લપસ્યા