ભચાઉ નજીક પ્લાય ની કંપનીમાં લાગી આગ

આજે સાંજના સમયે ફાટી નીકળી આગ

ફાયરબ્રિગેડ ની ટીમો એ આગ પર કાબુ મેળવ્યો

150 લીટર ફોર્મનો ઉપયોગ કરી ને આગ પર કાબુ મેળવવાં માં આવ્યો