ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા……


ગાંધીનગરના સેક-૭ પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ભર બપોરે વીઆઈપી રોડ ઉપર ફોરવીલ કારમાં સવાર નબીરાઓ સ્ટંટ કરતા જોવા મળ્યા……
ગુજરાતમાં અનેક વાર નબીરાઓ માર્ગ પર સ્ટંટ કરતા જોવા મળતા હોય છે……
ત્યારે ગાંધીનગરના વીવીઆઇપી રોડ પર સોંગ સાથે નબીરાઓ ડાન્સ કરી નબીરાઓ સ્ટંટ કરતા હોવાનો વિડિયો સામે આવ્યો…….
અમદાવાદની ધટના હજુ સુધી સમી નથી ત્યાં મંત્રીઓ માંટે જાહેર કરેલા વીવીઆઇપી રોડ નબીરાઓએ કર્યા સ્ટંટ……
આ નબીરાઓને પોલીસે રોક્યા…..
પરંતુ પોલીસનો કંઇ ડરજ ના હોય તેવી રીતે જાહેર માર્ગ પર કર્યા સ્ટંટ…….
હવે આવા સ્ટંટબાઝ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન કરાવાશે તે જોવાનું રહ્યું………