ગાંધીધામના મીઠી રોહર પાસે વિકરાળ આગ લાગી

copy image

copy image

ટીમ્બરના લાકડાના જથ્થામાં ફાટી નીકળી આગ

ગાંધીધામ-ભચાઉ હાઇવેની બાજુમાં આવેલ છે ટીમ્બર

ઘટના સ્થળની બાજુમાં જ પેટ્રોલ પંપ હોતા ઉચાટ ફેલાયો

લોકો અને ફાયરની ટીમો એ આગ પર કાબુ મેડવાના પ્રયાસો હાથ ધર્યા