માંડવી તાલુકાના ગઢશીશા શેરડી રોડ પર મીની ટેમ્પોમાં લાગી ભભૂકી ઉઠી

દાડમની પેકીગ સામગ્રી ભરી જઈ રહેલા ટેમ્પો સળગી ઉઠયો
મીની ટેમ્પોમાં અચાનક આગ ભભુકી ઉઠતા રસ્તા પર અફરાતફરી
બનાવને લઇ ગઢશીશા શેરડી રોડ પરથી પસાર થતાં વાહનોમાં ભય પ્રસર્યો
મીની ટેમ્પોમાં કયા કારણોસર આગ લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી