જુની દુધઇ ભુજ ભચાઉ હાઇવે પર સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કરેલ દબાણ સ્વેચ્છાએ દૂર કરાયું


આરોપીનું નામ:
(૧) અલારખા કાસમ સમા રહે. મફતપરા વિસ્તાર જુની દુધઇ તા. અંજાર
ગુનાહિત ઇતિહાસ: મારામારી,લૂંટ, બળાત્કાર, ગુના દાખલ થયેલ છે
ડિમોલેશન નું સ્થળ: જુની દુધઇ ભુજ ભચાઉ હાઇવે રોડ સરકારી દવાખાના ની બાજુમાં આવેલ સરકારી જમીન
આરોપીએ પોતાના આર્થીક ફાયદા સારૂ માટે મોજે ગામ જુની દુધઇ રેવન્યું ટ્રા સર્વે નબર ૭૩૩ પૈકી વાળી જમીન પર ભેંસો નો તબેલો બનાવી પાકું બાંધકામ કરી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરેલ હતો. જે આરોપીએ સ્વેચ્છાએ પોતાનું બાંધકામ તોડી સરકારી જમીન પર નો કબ્જો ખાલી કરેલ છે.