મિલ્કત સબંધી ગુનાઓ આચરતા કિડાણા ગામના માથાભારે બે ઇશમોને કચ્છ જીલ્લા માંથી તડીપા૨ કરાયા

copy image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અસામાજીક પ્રવૃતિઓ ક૨તા ઇસમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનવ્યે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી સુચના મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા ગુનાહીત પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયટી પગલા લેવા સારૂ અવાર નવાર મિલ્કત સબંધી ગુનાઓ આચરતા કિડાણા ગામના બે માથાભારે ઇસમો વિરૂધ્ધ ગુનાહીત ઇતીહાસ આધારે તડીપાર દરખારત મંજુર થવા સારૂ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ અંજાર નાઓ તરફ મોકલી આપવામા આવેલ જે બન્ને તડીપાર દરખાસ્તો મંજુર રાખી કચ્છ જીલ્લા તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ જીલ્લાઓની ઠદ માથી બન્ને ઇસમોને ઠદપાર કરવા હુકમ કરેલ જેથી બન્ને ઇસમોને હસ્તગત કરી હુકમની બજવણી કરી તડીપાર કરવામાં આવેલ છે.
:: હદપાર કરેલ ઇસમોના નામ ::
(૧) અલ્તાફ ઉર્ફે કારો ૨મજાન કકલ ઉ.વ.૨૮ ૨હે-કિડાણા તા-ગાંધીધામ
(૨) ચંદ્રેશ ઉર્ફે કાંચો વિનોદભાઈ ભાટીયા ઉ.વ.૨૭ ૨હે-કિડાણા તા-ગાંધીધામ
:: ગુનાહીત ઇતીહાસ::
અલ્તાફ ઉદ્દે કારો રમજાન 850
ગાંધીધામ બી ડીવી પો.સ્ટે..ગુ.૨.નં. ફર્સ્ટ ગુ.૨.ન-૦૨૨૪/૨૦૨૨ ઈ.પી.કો ક-૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪,૪૧૧
ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૭૨૩૦૦૯૮/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦,૧૨૦(બી),૧૧૪,૪૧૧
ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૭૨૩૦૨૯૯/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૪૫૭,૩૮૦,૧૨૦(બી) પ્રોઠી ક-૬૬(૧)(બી) ગુજસીટોક એક્ટ ક-૩(૧)(૨) તથા ૩(૨) ,૩(૪)
ચંદ્રેશ ઉર્ફે કાંચો વિનોદભાઈ ભાટીયા
ગાંધીધામ બી ડીવી પો.સ્ટે..ગુ.૨.નં. ફર્સ્ટ ગુ.૨.ન-૧૧૯૯૩૦૦૭૨૪૦૦૭૯ ઈ.પી.કો કલમ-૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪
ગાંધીધામ બી ડીવી પો.સ્ટે..ગુ.૨.નં. ફર્સ્ટ ગુ.૨.ન-૧૧૯૯૩૦૦૭૨૪૧૩૮૩ બી.એન.એસ. કલમ-૩૦૫(એ),૩૩૧(૪),૩૧૭(૨),૫૪
ગાંધીધામ બી ડીવી પો.સ્ટે..ગુ.૨.નં. ફર્સ્ટ ગુ.ર.ન-૧૧૯૯૩૦૦૭૨૪૧૫૨૪ બી.એન.એસ. કલમ- ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪),૫૪