અરજદારોના ખોવાયેલ કુલ -૦૯ મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ “ સુત્રને સાર્થક કરતી મુંદ્રા પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ દ્વારા ચોરાયેલ અને ખોવાયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. શ્રી આર.જે.ઠુમ્મર મુંદરા પો.સ્ટે. નાઓની સુચના મુજબ મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા.
મુંદરા પોલીસ સ્ટેશનમા અરજદારશ્રીઓ દ્રારા પોતાના ખોવાયેલ મોબાઇલ ફોન અંગે અરજી આપેલ હોય જે અંગે મુંદરા પોલીસ દ્રારા અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન ભારત સરકારના “CEIR PORTAL” ના ઉપયોગથી નીચે મુજબના મોબાઇલ ફોન શોધી “ તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત” મુળ માલીકને પરત કરવામા આવેલ છે.
♦ ભારત સરકારના CIER PORTAL થી શોધેલ મોબાઇલ ફોન નંગ-૦૯ કુલ્લ કિંમત રૂપીયા- ૧,૮૯,૯૯૫/-
(৭) OPPO F19 PRO डि.३.३००००/-
(२) OPPO A38 કિ.રૂ.૧૨૫૦૦/-
(3) OPPO F27 PRO डि.३.२७८८८/
(४) SAMSUNG A23 डि.३.२७०००/-
(4) REDMI ७.३.१०८६६/-
(5) VIVO Y23 डि.३.४२०००/-
(9) VIVO V23 કિ.રૂ.૧૯૯૯૯/-
(c) VIVO V20 કિ.રૂ.૧૨૪૯૯/-
(e) REALME કિ.રૂ.૭૯૯૯/-
આ કામગીરીમા આર.જે. ઠુંમર પોલીસ ઇન્સપેકટર મુંદરા પોલીસ સ્ટેશનાઓની સુચનાથી મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઈ જયેન્દ્રસિંહ એમ. ઝાલા તથા પો.હેડ.કોન્સ. કાનાભાઈ કે. રબારી તથા વિષ્ણુભાઇ પી. મુઢાતર તથા નવાભાઈ આર. ખટાણા તથા પો.કોન્સ. શ્રીરામ ડી. બ્રાહ્મણ તથા રોહિત કણજરીયા તથા અજયભાઇ આહીરનાઓ જોડાયેલ હતા.