ભુજમાં લાગી ભયંકર આગ : સ્થાનિકો ભયભીત

image-127

copy image

copy image

ભુજ ના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડ માં કોઈ કારણોસર આગ લાગતા ભયજનક દ્રશ્યો સર્જાયા

કમ્પાઉન્ડ માં રાખવામાં આવેલા વાહનો આગ ની ચપેટમાં આવતા ધડાકા ભડાકા અને બ્લાસ્ટ થયા

બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બની ઘટના

પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનો ની ટાંકી માં પેટ્રોલ ડીઝલ હોવાના કારણે આગ અને ગરમી ન પગલે વાહનો માં વિસ્ફોટ થયાની શકયતા

પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે