ડૉ બાબા સાહેબ આંબેડકરની ૧૩4મી જન્મ જયંતી નિમિત્તે ઓલ ઈન્ડિયા એસી.એસ ટી.ઓબીસી મનોરિટીસ મહાસંઘ, ડૉ બાબા સાહેબ આંબેડકર જયંતી મહોત્સવ સમિતિ ભીમ આર્મી કચ્છ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે ભીમ ડાયરાનું આયોજન

વિશ્વ રત્ન મહામાનવ પરમ પૂજ્ય મહામાનવ ડૉ બાબા સાહેબ આંબેડકર ની ૧૪ એપ્રિલ ૧૩4મી જન્મ જયંતી નિમિત્તે અંજાર મા ઓલ ઈન્ડિયા એસી.એસ ટી.ઓબીસી મનોરિટીસ મહાસંઘ, ડૉ બાબા સાહેબ આંબેડકર જયંતી મહોત્સવ સમિતિ ભીમ આર્મી કચ્છ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે ભીમ ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું
ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ નીકળી અંજાર સુધી પહોંચવામાં આવી હતી મોટી સંખ્યામાં
નાથીબેન ગોવાભાઇ શામળીયા ના નિવાસસ્થાનેથી રેલી નીકળી હતી

આજ રોજ તારીખ ૧૪/૦૪/૨૦૨૫. ભીમરથ યાત્રા અને ભીમ ડાયરામાં નુ આયોજન,અંજાર દબડા ચાર રસ્તા થી રેલી પ્રસ્થાન ગંગા નાકા, બાર મીટર રોડથી બાબા સાહેબની પ્રતિમા સુધી આયોજન કરવામાં આવ્યું હતુંઅંજાર તાલુકામાં બંધારણના ઘડવૈયા મહામાનવ ભારત રત્ન એવા ડો ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર કચ્છ ના અને ઓલ ઈન્ડિયા એસી.એસ ટી.ઓબીસી માયનોરીટીસ મહાસંઘના હોદ્દેદારો ડૉ બાબાસાહેબ અનુસરનાર સમુદાય દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ હતી.આ કાર્યક્રમ સફળ બનાવવા, જખુભાઈ મહેશ્વરી ખેમચંદભાઈ ઉર્ફ,હમીરભાઈ શામળીયા મંગલભાઈ ડુંગળીયા, રુપાભાઈ, બાબુભાઈ મેરીયા સંકલન કરીયુ હતું.સાથે ડાયાભાઈ રાઠોડ, ભારમલભાઈ શામળિયા પરિવાર દ્વારા યોગેશભાઈ લોચાણી, રાણીબેન થારુ, ગીતાબેન ડુગરીયા, રસીલાબેન ડુગરીયા, પારુબેન ,જમણાબેન શામળીયા, બાબુભાઈ મૈરીયા, નારણભાઈ ધુઆ, મુકેશભાઈ શામળિયા, થાવરભાઈ મહેશ્વરી, વિક્રમભાઈ કાગી, અરવિંદભાઈ કાગી, મનજીભાઈ પરમાર, જગદીશભાઈ નોરીયા, નારણભાઈ મકવાણા, નવીનભાઈ પાતારીયા, જીતુભાઈ ઢેરા, દિપકભાઈ ધુઆ, સી.એમ.લોચાણી, ભીમજીભાઈ બોચિયા, હરીભાઈ પરમાર, ભીમજીભાઈ ધેડા, હરીભાઈ બડગા, રમેશભાઈ દાફડા, હિતેશ ભાઈ ફફલ, વસંતભાઈ બારોટ, વાલજીભાઈ ડુગરીયા, વિશાલભાઈ ધુઆ વાસુબેન લોચા જશીબેન શામળિયા વિનોદભાઈ લોચા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી વિવિધ હોદેદારો એ કાર્યકમ માં સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ યુવાનો જોડાયા હતા.