અંજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોળા દિવસે થયેલ ધરફોડના ગુનાને અંજામ આપતી આંતરરાજય રાજસ્થાનની બાવરી ગેગંને મુદામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ ડોરડીયા સાહેબ મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-ઽચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી ડાઢવા તેમજ અટડાવવા સુચના કરેલ હોઈ

અત્રેના પો.સ્ટે વિસ્તારમાં અંજાર ટાઉન તથા મેઘપર બોરીચી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે ધોળા દિવસે પાંચ મકાનમાંના તાળા તોડી ચોરી થયેલ હોઈ

જે અનવ્યે પ્રો. આઈ.પી.એસ વિકાસ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહિલ પોલીસ ઇન્સપેકટર નાઓએ અંજારનાઓએ ટુક સમયમાં દિવસે બનેલ પાંચેક ધરફોડના ગુનાઓ બનવા પામેલ હોઈ જે ગુન્હાની ગંભીરતા સમજી આ ગુન્હાઓને તાત્કાલીક શોધી કાઢવા પોતે જાતે રસ દાખવી અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સદર ગુન્હાને શોધવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો અંજાર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન હ્યુમનસોર્સથી બાતમી હડીકત મળેલ કે, લુણનગરમાં થયેલ ચોરીના આરોપીઓ ચોરીના મુદામાલ સાથે હાલે રેલ્વે સ્ટેશન પાસે ખુલ્લા મેદાનમાં હાજર છે તેવી ચોક્કસ હકિકત આધારે ચાર ઇસમોને પકડી પાડી અને મજકુર ઇસમો પાસેના સામનના થેલા ચેક ડરતા તેમાંથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મો.ફોન મળી આવેલ જે બાબતે મજકરુ ઈસમો પાસે આધારપુરાવા માંગતા તેઓએ અલ્લા ગલ્લા કરવા લાગેલ જેથી ચારેય આરોપી નાઓને ઉંડાણપુર્વક યુવૃતિ-પ્રયુડતિથી પુછપરછ કરતા સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મો.ફોન તેઓએ અલગ અલગ પાંચ જગ્યાએથી દિવસ દરમ્યાન બંધ મકાનના તાળા તોડી ચોરી કરેલ હોવાની કબુલાત

આપતા હોઈ તેમજ એક સેમસંગ એસ-૨૩ અલ્ટ્રા મો.ફોન તેઓએ ભચાઉથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોઈ જેથી મજકુર ચારેય આરોપીઓના કબ્જા માંથી મળી આવેલ મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) વીક્કી પપ્પુ બાવરી ઉ.વ.૨૨ મુળ રહે. વોર્ડ નં.૧૪ કાપડીયા મહોલ્લા શ્રી વિજયનગર ગંગાનગર રાજસ્થાન હાલે રહે. કેન ચોક રામનગ૨ પથ્થર મંડી કોટા રાજસ્થાન

(૨) ભાગીરથ તીરથ બાવરી ઉ.વ. ૨૨ મૂળ રહે. બાપુનગર શંકર ડીરાણ સ્ટોર બાલીતા રોડ ડુંહાડી ગીરધરપુરા થર્મલ કોલોની કોટા-રાજસ્થાન

(3) કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોર

શોધી કાઢેલ છ ગુનોઓની વિગત નીચે મુજબ છે :-

(૧) ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૪૩૬/૨૫ બી.એન.એસ.કલમ 30૫(અ) ૩૩૧(3)

(૨) ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૪૬૪/૨૫ બી.એન.એસ.ડલમ ૩૦પ(અ) 339(3)

(3) ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૪૭૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫(અ) ૩૩૧(૨) 339(४)

(૪) ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૩૨૫૦૪૭૨/૨૫ બી.એન.એસ. કલમ ૩૦પ(અ)૩૩૧(૧) (૫) ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૪૫૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫(અ) ૩૩૧(૨)

३३१ (४)

(9) ભચાઉ માં થયેલ મોબાઈલ ચોરી

રિકવર કરેલ મુદામાલની વિગત નીચે મુજબ છે :

ઉપરોકત આરોપીઓ રાજસ્થાનથી આવી અલગ અલગ શહેરની શેરી સોસાયટીમાં દિવસ દરમ્યાન ભંગાર એકઠો કરવાના અને ફુલ વહેચવાના બહાના હેઠળ સોસાયટીમાં પ્રવેશ કરી શેરી સોસાયટીના બંધ મકાનની રેડી કરી બંધ મકાન આગળ એક વ્યકતી પહેરો ભરે તેમજ એકથી બે વ્યકતીઓ મકાનની અંદર પ્રવેશ કરી મકાનના દરવાજાનું તાળુ તોડી કિંમતી મુદામાલની ચોરી કરી મજકુર આરોપીઓ ગુનાને અંજામ આપવાનો એમ.ઓ ધરાવે છે.

ઉપરોકત કામગીરીમાં પ્રો.આઈ.પી.એસ શ્રી વિકાસ યાદવ સાહેબ તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી.વાળા તથા શ્રી સી.એમ.ચૌધરી તથા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા