ભુજ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસા વોરંટ અન્વયે પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા પાંચ ઈસમોની પાસા તળે અટકાયત કરતી પુર્વ – કચ્છ ગાંધીધામ પોલીસ

મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગાંધીનગર નાઓ તરફથી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજીક પ્રવૃતિઓ જેવી કે, સરકારી જમીન ઉપર ગે.ડા. દબાણ કરવુ, ગે.ડા. વીજ કનેકશન, ગે.ડા. નાણાકીય વ્યવહાર, ગે.કા. પ્રોહી-જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજ તથા મહે.પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં આવી પ્રવૃતિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી જીલ્લામાં મોટા જથ્થામાં વિદેશી દારૂની હેરફેર વેચાણ કરતા ઇસમો ઉપર પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. દ્વારા આરોપી (૧) ડુલદિપસિંહ ભરતસિંહ સરવૈયા (૨) ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ વિશનદાસ તેજવાણી (સિંધી) (૩) હિંગળાજદાન ગોરૂદાન ગઢવી (૪) યુવરાજસિંહ ઉર્ફે શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા વિરુધ્ધ તેમજ પોલીસ ઇન્સપેકટર જે.બી.બુબડીયા રાપર પો.સ્ટે. દ્વારા અર્જુનસિંહ હેતુભા વાઘેલા વિરુધ્ધ પાસા દરખાસ્તો તૈયાર કરી મોકલતા પોલીસ અધિક્ષકથી દ્વારા સદરહુ પાસા દરખાસ્તોની ચકાસણી કરી કલેક્ટરથી કચ્છ-ભુજ નાઓ તરફ મોકલી આપવામાં આવેલ. જે અન્વયે મમ્હે.ડલેકટરશ્રી આનંદ પટેલ સાહેબ ડચ્છ ભુજ દ્વારા પાસા દરખાસ્તો મંજુર રાખી આરોપીઓની અટકાયત કરવા પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ તથા રાપર પો.સ્ટે. દ્વારા ઉપરોકત પાંચ ઇસમોને પાસા તળે અટકાયતમાં લઈ રાજકોટ, મધ્યસ્થ જેલ વડોદરા, મધ્યસ્થ જેલ અમદાવાદ,લાજપોર જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે. કલેકટરથી કચ્છ ભુજ દ્વારા અત્યાર સુધી ડુલે-૭ અસામાજીક તત્વો વિરુધ્ધ પાસા હુડમો જારી કરવામાં aavel છે.
પાસા અટકાયતીના ગુનાહિત ઈતિહાસ
ડુલદિપસિંહ ભરતસિંહ સરવૈયા
(૧) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૪૭૦/૨૪ પ્રોહી.૬.૬૫એ,ઈ, ૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૨) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૧૮/૨૨ પ્રોહી.૬.૬૫એ,ઈ,૧૧૬ઈ,૯૮(૨)
(3) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૨૦/૨૦ ઈ.પી.કો.૬.૩૨૩,૩૨૪,૨૯૪(ખ),૪૨૭,૧૧૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(૧-બી)એ, ૨૭(૧) તથા જી.પી.એકટ ૧૩૫
અર્જુનસિંહ હેતુભા વાઘેલા
(૧) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૪૩૮/૨૪ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૧બી
(૨) રાપર પો.સ્ટે.ગુ.૨.નં. ૦૦૮૨/૨૫ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(3) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૦૫૬/૧૯ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૪) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૦૭૧/૧૯ પ્રોહી..૭૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૫) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૨૧૭/૧૯ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૧) રાપર પો.સ્ટે.ગુ.૨.નં. ૫૦૫૭/૧૮ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી
(૭) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૧૯૪/૧૮ પ્રોહી.ડ.૭૫એ,ઇ,૧૧૬બી
(૮) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૦૭૧/૧૯ પ્રોહી.ડ.૭૫એ,ઇ,૧૧૬બી
(૯) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૧૧૯/૧૯ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૧૦) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૦૫/૨૦ પ્રોહી.ડ.૬પઈ
(૧૧) રાપર પો.સ્ટે.ગુ.૨.નં. 0300/૨૧ પ્રોહી.૬.૬૫એ,ઈ,૧૧૬બી,૯૮(૨),૮૧
(૧૨) રાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૮૮/૨૩ પ્રોહી.ડ.૬૫એ,ઈ,૧૧૬બી
ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ વિસનદાસ તેજવાણી (સિંધી)
(૧) લાકડીયા પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૧૬/૨૫ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨),૮૧,૮૩
(૨) આદીપુર પો.સ્ટે. ગુ.૨.નં.૦૨૫૭/૨૩ પ્રોહી.ડલમ-૬૫ (એ)(ઈ),૧૧૬(બી),૮૧
(3) આદીપુર પો.સ્ટે. ગુ.૨.નં.૬૭૯/૨૩ પ્રોહી.ડલમ-૬૫ (એ)(એ), ૧૧૬(બી),૮a
(૪) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં.૩૩૫/૨૩ પ્રોહી.૬.૭પ(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨)
10:52 am
(૫) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૫૯/૨૩ ધી ઈમોરલ ટ્રાફીડીંગ એકટ કલમ-३,४,५ मुन्न
(૪) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.ગુ.૨.નં.૧૩૮૫/૨૧પ્રોહી.૬.૬૫(એ) (ઈ), ૧૧૬(બી), ૮૧ મુજબ
(૫) આદીપુર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૨૩૬/૨૦ પ્રોહી.કલમ-૬૫ (એ) (ઈ), ૧૧૬(બી),૮૧
(૧)આદીપુર પો.સ્ટે.ગુ.ર.નં.૧૨૩૭/૨૦ પ્રોહી.ક.૬૫(એ)(ઈ),૧૧૬(બી),૮૧,૯૮(૨)
- હિંગળાજદાન ગોરૂદાન ગઢવી
(૧) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૮૨૩/૨૪ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી
(૨) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૩૩/૨૫ પ્રોહી.ડ.ક૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨)
(3) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૫૨૫૬/૧૯ પ્રોહી.ડ.૬૫એ,ઈ,૧૧૬બી,૮૧
(૪) થરાદ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૮૯૦/૨૨ પ્રોહી.ડ.કપએ,ઈ,૧૧૬બી,૯૮(૨),૮૧
-યુવરાજસિંહ ઉર્ફે શક્તિસિંહ ભરતસિંહ સરવૈયા
(૧) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૪૭૦/૨૪ પ્રોહી.ક.૬૫એ,ઈ,૧૧૬બી,૮૧,૯૮(૨),૮૩
(૨) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૧૮/૨૨ પ્રોહી.ક.૭૫એ,ઇ,૧૧૬ઈ,૯૮(૨)
(3) ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ગુ.૨.નં. ૦૭૧૦/૨૧ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૪) મુન્દ્રા મરીન પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૮૪/૧૬ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
(૫) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૮૪/૧૪ ઈ.પી.કો.ક.૪૦૭,૧૧૪
આ કામગીરી કલેકટર કચેરી સ્ટાફ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર જે.બી.બુબડીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.