મુંબઈ-કચ્છ વચ્ચે વધુ એક વિમાન સેવા

ભુજ થી મુંબઈ વચ્ચે ત્રીજી વિમાન સેવાની મળી મંજૂરી

ભુજ-મુંબઈ વચ્ચે સવારે બે વિમાન સેવા કાર્યરત છે

બપોર બાદ હવે કચ્છ થી મુંબઈ આવાગમન થઈ શકશે

એર ઇન્ડિયાની સેવાને મળી મંજૂરી

10 મે થી નવી ફ્લાઇટની થશે શરૂઆત

મુંબઈ થી બપોરે 12:10 ઉપડી ભુજ બપોરે 1:35 પહોંચશે

વળતી સેવામાં ભુજથી બપોરે 2:05 ઉપડી મુંબઈ 3:40 પહોંચશે

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ ફ્લાઇટ બાબતે લેખિત-મૌખિક કરી હતી રજુઆત